એક સફર, જ્ઞાનસભર

kaleidoscope

May, 2022

માઉન્‍ટ હુઆ, ચીન

સામાન્‍ય જનજીવનના શોરબકોરથી દૂર શાં‌તિભર્યા માહોલમાં તપ થઈ શકે એ માટે ઘણાખરા બૌદ્ધ મઠ ઊંચા પર્વતો પર બનાવવામાં આવતા હોય છે. ઈ.સ. પૂર્વે ૨જી સદીમાં એક ચીની ‌ભિક્ષુકે સાતેક હજાર ફીટ ઊંચા માઉન્‍ટ હુઆ પર મઠ બનાવ્યો. ટોચ સુધી પહોંચવાનો તીવ્ર ચઢાઈનો સાંકડો રસ્‍તો ‌...

More Info

હૉરિઝોન્‍ટલ ફૉલ્‍સ, ઑસ્ટ્રેલિયા

ઊંચી કરાડ કે પર્વત પરથી ખાબકતા ધોધનો માર્ગ હંમેશાં vertical/ ઊભી લીટીમાં હોય. આથી કોઈ જળપ્રપાત horizontal/ આડી લીટીમાં વહેતો હોવાનું જાણી સહેજે આશ્ચર્ય થાય. જો કે, ઑસ્ટ્રેલિયાના હૉરિઝોન્ટલ ફૉલ્સ ‌વિશે જાણીને તો ડબલ આશ્ચર્ય થાય, કારણ કે તે ટુ-વે છે. ‌દિવસમાં બે વખત પોતાના વહેણન...

More Info

બ‌ર્નિના એક્સ્પ્રેસ, ‌સ્વિટ્ઝરલેન્‍ડ

લગભગ ૧૨૨ ‌કિલોમીટરનો રૂટ, માર્ગમાં આવતા પંચાવન બોગદાં અને ૧૯૬ પુલો, સમગ્ર યાત્રા દરમ્‍યાન દેખાતા આલ્‍પ્સનાં ઉત્તુંગ પર્વતો, ‌‌હિમનદીઓએ રચેલાં નીલવર્ણી સરોવરો, ઉનાળામાં ચોતરફ ભરપૂર હ‌રિયાળી અને ‌શિયાળામાં સફેદ ‌હિમ... રેલવેની સફર યાદગાર બનાવવા માટે આનાથી...

More Info

'‌જિપ્સી'નો પત્ર, May, 2022

’‌જિપ્સી’નો પત્ર

 

અત્‍યંત કચવાતા અને કઠણ મનથી એક મોટો ‌નિર્ણય ફર‌જિયાત લેવો પડ્યો છેઃ આવતા મ‌હિનેથી ‘‌જિપ્‍સી’ ફક્ત ‌ડિ‌જિટલ અવતારમાં પ્રગટ થશે. મુ‌દ્રિત આવૃ‌ત્તિનો કમરતોડ ‌નિભાવખર્ચ હવે વેઠી શકાય તેમ નથી. છેલ્‍લાં બે વર્ષમાં જે આક‌સ્‍મિક અને અણધાર્યાં પ‌રિવર્તનો આવ્યાં તે બધાં જ ‘જિપ્‍સી’ની ‌વિરુદ્ધમાં હોવા છતાં તેમનો ‌હિંમતભેર મુકાબલો કર્યો. પુષ્‍કળ ધીરજ રાખીને હંમેશાં મીટ માંડી રાખી કે આજે ન‌હિ, તો કાલે ‌સ્‍થિ‌તિસંજોગો સુધરશે. બધું નૉર્મલ થશે અને ‘જિપ્‍સી’ નુકસાનીમાંથી બહાર આવશે. પરંતુ એવું ન બન્‍યું. સંજોગો સુધરવાને બદલે ઓર સંગીન થયા છે. પડકારો જોડે બાથ ભીડવાની ‌હિંમત તો હજી પણ ખૂટી નથી. ધ્રુવ તારક જેવી અચળ ધીરજને પણ આંચ આવી નથી. સમસ્‍યા બીજી છે. કોઈ મોટો ‌નિર્યણ લેવાયા પાછળ ચોક્કસ કારણો હોય. ‘જિપ્‍સી’ની ગાડી ‌ડ...

Read More

Subscribe

ડિજિટલ આવૃત્તિનું લવાજમ ભરવા માટે Subscribe Now ક્લિક કરો.
SUBSCRIBE NOW

About us

Gypsy is a member of a race of people originally from northern India who typically used to travel from place to place, and now live especially in Europe and North America. Gypsies speak Romany language that is related to Hindi and Punjabi. The word Gypsy has become so colloquial that it is also used for anyone who travels often.

Harshal Pushkarna, writer of ‘Aa Chhe Siachen’, ‘This is Siachen’ (learn more here www.siachenawarenessdrive.org) and ‘Param Vir Chakra’ books, having 30-years of experience in writing and editing renowned science-cum-general knowledge magazine ‘Safari’, has come up with a travelling magazine in Gujarati, and has named it “GYPSY”.

The magazine, with extremely rich content and equally rich production, is targeted to Gujarati people who loves to travel and explore new places. The 84-pages monthly magazine carries in-depth articles, along with maps and pictures, about unknown or lesser known places around the world. Each of its article, photo story, trek guide etc. redefines travelling and will encourage the readers to do meaningful travel.

Video

અંક નં. ૪૦

Issue No. : 40
April, 2022
Price :    80.00
More Video
Copyright ©  iamgypsy. All Rights Reserved
Design & Developed by Gypsy Traveller Technical Team